ભરૂચ રિપોર્ટર – કાર્તિક સપકાળ / દીક્ષાંત મકવાણા
ભરૂચ માં ૩૧ ડિસેમ્બર ને ધ્યાન માં રાખીને આજ રોજ રાત ના ૯ વાગ્યા નું પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવા આવ્યુ જેમાં પાંચબત્તી સર્કલ , સ્ટેશન સર્કલ , કસક સર્કલ , સાઈમંદિર પોલીસ ચોકી , ઝાડેશ્વર ચોકડી પાસે પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી કરી ગાડીઓ ને રોકી અને નસિલા પ્રદાર્થ નું ચેકીંગ કરવામાં આવ્યું
