રાજ્યમાં 23 IPS (Indian Police Service) અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગે મોડી રાત્રે બઢતીના હુકમો જારી કર્યા છે. આ મણતીઓમાં મુખ્ય હાઇલાઇટ છે કે, નીરજા ગોટરુને રાજ્યના નવા ડી.જી.પી. (Director General of Police) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાતે પોલીસ વિભાગના અન્ય ઘણા અધિકારીઓની કારકિર્દીમાં પણ મોટી ફર્ક પાડવાનો સંકેત આપ્યો છે. એટલું જ નહિ, 23 IPS …
Read More »