માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું: અમેરિકામાં વસતા રાજકોટના યુવાને 7 કરોડનું દાન એકત્ર કર્યું, 1150 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માનવ જિંદગી બચાવવા વતન મોકલી ફ્રીમાં આપ્યા

અમેરિકાથી 1150 ક્સક્સિજન કોન્સન્ટ્રેટર મશીન. અમેરિકામાં વસંત મયુર રાઉન્ડસલિયા છે આઇટી ફિલ્ડ સાથે સંકળાયેલો છે માતૃભૂમિની ચુકવણી માટે પ્રોજેક્ટ માતૃભૂમિ- 2021 નામનું કેમ્પેઇન શરુ થયું

Read More

You May Also Like