NN NEWS https://nnnews.live Sat, 25 Jan 2025 05:31:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો! https://nnnews.live/2025/01/17/%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b8%e0%ab%88%e0%aa%ab-%e0%aa%85%e0%aa%b2%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%9a%e0%aa%be%e0%aa%95/ https://nnnews.live/2025/01/17/%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b8%e0%ab%88%e0%aa%ab-%e0%aa%85%e0%aa%b2%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%9a%e0%aa%be%e0%aa%95/#respond Fri, 17 Jan 2025 13:28:09 +0000 https://nnnews.live/?p=774 સૂત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટ થઈ હતી. ઘટના દરમિયાન ઘુસણખોરે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અહેવાલ છે કે અભિનેતાને સામાન્ય ઈજા થઈ છે

]]>
https://nnnews.live/2025/01/17/%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b8%e0%ab%88%e0%aa%ab-%e0%aa%85%e0%aa%b2%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%9a%e0%aa%be%e0%aa%95/feed/ 0 774
ખંડણીખોર કાસમઆલા ગેંગના કરતૂતો એક પછી એક ખુલ્લા પડી રહ્યા છે.. https://nnnews.live/2025/01/04/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80%e0%aa%96%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%86%e0%aa%b2%e0%aa%be-%e0%aa%97%e0%ab%87%e0%aa%82%e0%aa%97%e0%aa%a8%e0%aa%be/ https://nnnews.live/2025/01/04/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80%e0%aa%96%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%86%e0%aa%b2%e0%aa%be-%e0%aa%97%e0%ab%87%e0%aa%82%e0%aa%97%e0%aa%a8%e0%aa%be/#respond Sat, 04 Jan 2025 06:51:24 +0000 https://nnnews.live/?p=769 વડોદરામાં માથું ઉંચકી રહેલ ખંડણીખોર કાસમઆલા ગેંગને પોલીસે નવાવર્ષની શરૂઆત સાથે જ પકડી અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા સંદેશ આપ્યો હતો.કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધી પોલીસે કોર્ટમાં રજુ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન ખંડણીખોર કાસમઆલા ગેંગના કરતૂતો સામે આવી રહ્યા છે.કાસમઆલા ગેંગે 10 વર્ષમાં 164 ગુનાઓને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે,સાથે જ ખંડણીનો ભોગ બનનારાઓના નામો લખેલી ડાયરી સૌરાષ્ટ્રના ગામડામાં ઘરમાં અનાજની કોઠી છુપાવી હોવાનું પણ ખુલ્યું છે જે કબ્જે કરવા પોલીસ સૌરાષ્ટ્ર જશે.
એડિટર વલી ખાન

]]>
https://nnnews.live/2025/01/04/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80%e0%aa%96%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%86%e0%aa%b2%e0%aa%be-%e0%aa%97%e0%ab%87%e0%aa%82%e0%aa%97%e0%aa%a8%e0%aa%be/feed/ 0 769
સુરતમાં 31st ડિસેમ્બર માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત https://nnnews.live/2025/01/01/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31st-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b/ https://nnnews.live/2025/01/01/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31st-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b/#respond Wed, 01 Jan 2025 11:36:12 +0000 https://nnnews.live/?p=765 31st ડિસેમ્બરને લઈ સુરત શહેર વીઆઈપીએસઆઇ સાહેબના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ કરવામાં આવ્યું વી.આર મોલ ખાતે હાથ ધરાવે છે કે બ્રોથ એન્યુલાઇઝર મશીનથી પણ ચાલકોની તપાસ કરવામાં આવી કોઈ વાહન ચાલક નસો તેજ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તકેદ આજના ભાગ રૂપે પોલીસ સ્ટેશન શરૂ

રીપોટર નૈતિક રેશમવાલા સુરતથી એન એન ન્યુઝ ચેનલ

]]>
https://nnnews.live/2025/01/01/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31st-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b/feed/ 0 765
ભરૂચમાં 31 ડિસેમ્બર પર કડક સુરક્ષા વ્યવસ્થા https://nnnews.live/2025/01/01/%e0%aa%ad%e0%aa%b0%e0%ab%82%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%a1%e0%aa%95-%e0%aa%b8/ https://nnnews.live/2025/01/01/%e0%aa%ad%e0%aa%b0%e0%ab%82%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%a1%e0%aa%95-%e0%aa%b8/#respond Wed, 01 Jan 2025 08:32:56 +0000 https://nnnews.live/?p=756 ભરૂચ રિપોર્ટર – કાર્તિક સપકાળ / દીક્ષાંત મકવાણા

ભરૂચ માં ૩૧ ડિસેમ્બર ને ધ્યાન માં રાખીને આજ રોજ રાત ના ૯ વાગ્યા નું પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવા આવ્યુ જેમાં પાંચબત્તી સર્કલ , સ્ટેશન સર્કલ , કસક સર્કલ , સાઈમંદિર પોલીસ ચોકી , ઝાડેશ્વર ચોકડી પાસે પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી કરી ગાડીઓ ને રોકી અને નસિલા પ્રદાર્થ નું ચેકીંગ કરવામાં આવ્યું

]]>
https://nnnews.live/2025/01/01/%e0%aa%ad%e0%aa%b0%e0%ab%82%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-31-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%a1%e0%aa%95-%e0%aa%b8/feed/ 0 756
રાજ્યમાં 23 IPS અધિકારીને પ્રમોશન અપાયાં:ગૃહ વિભાગે મોડી રાત્રે બઢતીના હુકમ કર્યા, નીરજા ગોટરુને DGP બનાવાયાં https://nnnews.live/2025/01/01/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-23-ips-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae/ https://nnnews.live/2025/01/01/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-23-ips-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae/#respond Wed, 01 Jan 2025 05:59:50 +0000 https://nnnews.live/?p=749 રાજ્યમાં 23 IPS (Indian Police Service) અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગે મોડી રાત્રે બઢતીના હુકમો જારી કર્યા છે. આ મણતીઓમાં મુખ્ય હાઇલાઇટ છે કે, નીરજા ગોટરુને રાજ્યના નવા ડી.જી.પી. (Director General of Police) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાતે પોલીસ વિભાગના અન્ય ઘણા અધિકારીઓની કારકિર્દીમાં પણ મોટી ફર્ક પાડવાનો સંકેત આપ્યો છે.

એટલું જ નહિ, 23 IPS અધિકારીઓને પણ તેમના ઉત્તમ કાર્ય માટે બઢતી આપવામાં આવી છે, જેનાથી રાજ્યના પોલીસ વિભાગમાં નવા નેતૃત્વ અને કામગીરીમાં સુધારો થવાની આશા છે.

આ ફેરફારોને લઈને રાજ્યમાં અન્ય મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

]]>
https://nnnews.live/2025/01/01/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-23-ips-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae/feed/ 0 749