
- વેરાવળના ખારવાવાડ વિસ્તારમા મોડીરાત્રે ત્રણ માળનું જુનવાણી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી અને યુવક સહિત ત્રણના મૃત્યુ થયા..
- બે વ્યક્તિઓનો આબાદ બચાવ થતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા.

શહેર SOG પોલીસે એક ઇસમને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યો… મુકેશ વસનાણી નામના ઇસમને પોલીસે …